Do You Want
Healthy Long Life?
If The Answer Is “Yes”, Then,
You Need My Report
© Dr Narharibhai Gohil (2005)
Certain People Of This Planet Earth Have Been Using This Knowledge For Several Centuries, So Successfully, That They Don’t Die On Monday Due To Stress!!!
How Old This Knowledge Is A Great Challenge To NASA Of America Or/And World Historians…..
ONE THING is certain regarding our body. That is:
“WHATEVER GOES IN OUR BODY MUST COME OUT!!!”
That ONE THING is so important in our life, in our body that, it can prevent you from various diseases like constipation, haemorrhoids, colon cancer, diabetes, high cholesterol, heart diseases and obesity.
DO YOU REMEMBER THAT MONDAY MORNING AS BEING SO STRESSFUL??!!! Sir Bob Geldof did !!!
In Western World Most People Die On Mondays Due To This Killer STRESS.
And believe me or not: I WANT TO PREVENT THIS
Most Doctors believe that, this ONE THING can have dramatic effect on our body and can lighten you in terms of weight and can also make you feel good, because of its good and soothing effect, you can have good sleep and forget your worries and you will find a peaceful life, life where there is no scope for killer STRESS.
I am not here to make any medical claims, but let me tell you this, SEEING IS BELIEVING.
I will give you the all important knowledge in just ONE Report at a price of just FIVE GBR£ of the United Kingdom ………...…….. See for yourself, that how valuable this knowledge is.
This knowledge is equal to your health…….. Zillion Currency Units.
YOU DECIDE THE PRICE FOR YOURSELF AND PAY REST OF THE PRICE OR NOT!!!
I consider helping others as my religion. After all I am trying to be a Good Samaritan…………….….. a good citizen of the world.
You will be surprised to see how this ONE THING can make our present eating habit so wrong. After reading this report you will be wise that:
WHY OUR PRECIOUS LIFE IS NOT JUST FOR EATING AND DRINKING ONLY.
I Am A Consultant And Not A General Practitioner
Please All My Patients Kindly Note That I Do NOT Take All Patients To Do General Practicing, But I Only Do Specialist Work, Namely Treating Stress Relating Disease Only.
I Give Advice On The Modern Killer Disease Like Stress And Relating Diseases Like Over- Weight/Obesity, Diabetes, Heart Diseases To Name Just A Few!!!
You Will Be Taught How To Use Your Thoughts Effectively On Your Favours - And -
How Certain People Of The World Remained Healthy Using Fibre In Their Daily Food. It Is Strange But True That Western Foods Contain Very Little Fibre. You Will Be Taught The Importance Of Fibre. Fibre In Daily Food Is Very Important, Believe It Or Not!!
My Consultation Charge Is £600 Only. Before Visiting Me You Can Pay Fees In Advance By Clicking Link Given Below:
Pay your fees of GBR£600.00 using this link
Buy Now Safely With PayPal ®
Pay safely online by Credit Cards or Bank Account
Dr N Gohil, 70 St Ives Road, Leicester, England, UK, LE4 9FN
શું તમને તંદુરસ્તીથી ભરપુર
લાંબુ આયુષ્ય જોઇએ છે?
જો જવાબમાં “હાં” છે, તો પછી,
તમારે માટે જરૂરી છે: મારો હેવાલ વાંચવાની
© ડૉ. ન૨હરિભાઈ ગોહિલ (૨૦૦૫)
આ પૃથ્વીનાં પટ પર કેટલીક પ્રજા એવી પણ છે કે,
જેઓ કાંઈ કેટલીયે સદીઓથી આ ગ્નાનનો સફળતાપૂર્વક ભરપૂર
ઉપયોગ કરીને માનસિક દબાણથી ત્રસ્ત થઈને માત્ર સોમવારે જ
મરવાનું પાછળ ઠેલી રહ્યાં છે.
કેટલું જૂંનું છે આ ગ્નાન? તે કહેવું અતિશય મુશ્કેલ છે.
એટલે સુધી કે અમેરિકાનું નાસા કે પછી દૂનિયાભરનાં
ઈતિહાસવિદો માટે પણ આ કહેવું અતિ કઠિન છે........
આપણાં શરીરને એક વસ્તુની આવશ્યકતા છે અને તે વસ્તુ છે: ફાઈબર.
“આપણાં શરીરમાં જે કાંઈ પણ અંદર જાય, તે બધી વસ્તુઓ આપણાં શરીરની બહાર પણ નીકળવી જોઇએ !!!”
આપણાં જીવનમાં આપણાં શરીરને આ વસ્તુની એટલી બધી આવશ્યકતા છે કે આ વસ્તુ લેવાથી અપચો, હરસ-મશા,
મોટા આંતરડાનાં કેન્સર, ઊંચા કૉલેસ્ટ્રોલ, ડાયાબિટીશ, હ્રદયનાં રોગ અને જાડાંપણાં જેવાં રોગોને થતાં જ ડામે છે.
પેલી અતિ ત્રાસદાયક સોમવારની સવાર શું તમને યાદ છે ખરી?!!!
જેની વિચલિતતાની પ્રતિતિ સર બૉબ ગૅલ્ડોફને પણ થઈ હતી!!!
શું તમને ખબર છે કે પશ્ચિમી દુનિયામાં સોમવારનો માનસિક ત્રાસ એટલો બધો તો ત્રાસદાયક છે કે ઘણાંખરાંનું મોત તો સોમવારે જ આ ખૂની માનસિક ત્રાસથી થઈ જાય છે.
અને તમે માનો યા ન માનો પણ હું આને અટકાવવાં માંગુ છું.
ઘણાંખરાં ડૉક્ટરોનું માનવું છે કે આ વસ્તુની અસર આપણાં શરીરની ઊપર એટલી બધી સારી થાય છે કે, તેને નિયમિત લેતા રહેવાથી શરીરનું વજન ઓછું કરી શકાય છે, અને આ વસ્તુ નિયમિત લેતા રહેવાથી મન શાંત થાય અને પ્રફૂલ્લિત રહે, ઊંઘ સારી આવે અને આ કારણે બધી ચિંતાઓ ભૂલાઈ જાય અને આમ થવાથી જીવનમાં એકદમ શાંતિનો પ્રવેશ થવાથી ખૂની માનસિક ત્રાસ થવાની તો તક જ ઊભી થતી નથી.
આ મૅડિકલ સાયન્સમાં પૂરવાર થયેલું એવું એક સનાતન સત્ય છે કે જેને કોઈથી પણ નકારી શકાય તેમ નથી.
માનસિક ત્રાસને દૂર કરવાનાં આ અતિ આવશ્યક એવાં આ અગત્યનાં ગ્નાનને હું માત્ર એક જ અહેવાલમાં અને યુનાઈટેડ કિંગડમનાં ફક્ત પાંચ જ જીબીઆર પાઉંડમાં આપવા માગું છું કે, જે તમે જાતે જ જોઈ વાંચી શકો કે, માનસિક ત્રાસને દૂર કરવાનું આ અગત્યનું ગ્નાન કેટલું બધું મૂલ્યવાન છે.
આ અગત્યનું ગ્નાન અમૂલ્ય છે. પેલી કહેવત તો યાદ છે ને કેઃ
પહેલું સુખ તે જાતે નર્યા.
અન્યોને મદદ કરવાને હું મારો પ્રથમ ધર્મ સમજુ છું.
આ પૃથ્વી ઉપરનો એક ઉત્તમ નાગરિક બનવા માગું છું.
તમને અહેવાલ વાંચીને જરૂર નવાઈ લાગશે કે, ખાંડ, તેલથી ભરપૂર અને થૂલુ છોડાં ફેંકી દઇને રીફાઇન્ડેડ કરીને ખોરાક રાંધવાની આપણી હાલની પધ્ધતિ કેટલી ખોટી - ભયજનક અને ખૂબ નૂકશાનકારક પૂરવાર થાય છે.
આ અહેવાલ વાંચ્યા પછી એટલું તો તમે જરુર કબૂલશો કે, આપણું આ ઉત્તમ માનવ જીવન માત્ર ખાવા પીવા માટે જ નથી.
******
હું એક કન્સલ્ટન્ટ છું અને નૅશનલ હેલ્થ સર્વિસ અંતર્ગત મફત દવા આપનાર ડૉક્ટર નથી,
તેની નોંધ જરૂર લેશો.
મારાં બધાં જ દર્દીઓને એ ખ્યાલ રહે કે, હું જનરલ પ્રેક્ટિસિન્ગ કરતો નથી માત્ર સ્પેશિયાલાઈઝ્ડ વર્ક જેવું કે, માનસિક ત્રાસની ચિકિત્સા જેવું કામ જ હાથ ઉપર લઉં છું.
હું ફક્ત માનસિક ત્રાસની ચિકિત્સા ઉપર સલાહ જ આપું છું. વધારે પડતું વજન કે પછી વધારે પડતી ચરબી, ડાયાબીટીશ, હ્રદયનાં રોગ, જેવાં રોગો તો આ માનસિક રોગોમાં જ સમાઈ જાય છે.
જો તમને માંરા લિસ્ટ ઉપર લેવામાં આવશે તો તમને તમારાં પોતાનાં જ વિચારોનો અસરકારક ઉપયોગ તમારાં પોતાનાં જ ભલા માટે કેવી રીતનાં કરવો તે શીખવવામાં આવશે.
-અને-
આ પૃથ્વીનાં પટ પર કેટલીક પ્રજા એવી પણ છે કે, જેઓ ફાઈબરનો નિત્ય રીતનાં પોતાનાં દૈનિક ખોરાકમાં ઉપયોગ કરીને તંદુરસ્ત રહી શક્યા છે.
એ એક એવું કડવું સત્ય છે કે, પશ્ચિમી દુનિયાનાં દૈનિક ખોરાકમાં ફાઈબરનું નહિંવત પ્રમાણ જ હોય છે. અને તમને એ શીખવવામાં આવશે કે આપણાં પોતાનાં દૈનિક ખોરાકમાં ફાઈબરનો ઉપયોગ તંદુરસ્તી માટે કેટલો હિતકર્તા છે, તેમજ આ ફાઈબર ક્યાંથી મળી શકે?
મારો કન્સલ્ટેશન ચાર્જ માત્ર યુનાઈટેડ કિંગડમનાં ફક્ત છસો જીબીઆર પાઉંડ જ છે. મારી પાસે આવતાં પહેલાં અગાઉથી જ જેને ભરી દેવો અતિ જરૂરી છે. અને કન્સલ્ટેશન ફી ભરવા માટે તમે આ લીંકનો ઉપયોગ કરી શકો છોઃ
Pay your fees of GBR£600.00 using this link
Buy Now Safely With PayPal ®
Pay safely online by Credit Cards or Bank Account
Dr N Gohil, 70 St Ives Road, Leicester, England, UK, LE4 9FN
Tuesday, 22 April 2008
Subscribe to:
Posts (Atom)